હેડલાઈન @ 6 PM

November 8, 2019 485

Description

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ફાંટા…ફડણવીશે કહ્યું શિવસેના સંબંધ નથી રાખવા માંગતી..રાઉતે કહ્યું અમારા લીધે નથી અટકી વાતચીત

સોનિયા,રાહુલ સહિતના ગાંધીપરિવારની SPG સુરક્ષા હટાવશે સરકાર…CRPF કમાન્ડોની Z+ સુરક્ષા આપવા ગૃહમંત્રાલયનો નિર્ણય

કથિત પ્રેમ પ્રકરણ કેસમાં IAS ગૌરવ દહિયાને દિલ્હી પોલીસે આપી ક્લિનચીટ..આક્ષેપ નિકળ્યા પાયાવિહોણા..મહિલા પરિણીત..બાળકી પણ બીજાની..

CJI રંજન ગોગોઈની ઉત્તરપ્રદેશના અધિકારીઓ સાથે મુલાકાત…અયોધ્યા પર સંભવિત ચુકાદા સંદર્ભે સજ્જતા અંગે મુલાકાત..

માવઠાના મારથી જેતપુરમાં ખેડૂતનો આપઘાત..હિરેન રાઠોડ નામના ખેડૂતે ખેતરમાં જઇને ગટગટાવી ઝેરી દવા..પાક નિષ્ફળ જવાથી આપઘાત કર્યાની ચર્ચા

લીલો દુષ્કાળ જાહેર કરી વળતર ચુકવવાની માગ સાથે કેશોદમાં અર્ધનગ્ન થઇ ખેડૂતોએ કર્યો વિરોધ..તો ભાવ ન મળતા જુનાગઢમાં સળગાવી મગફળી…કપાસના ભાવમાં પણ ઘટાડો

પેકેજ ડ્રિંકિંગ વોટર પણ નથી શુદ્ધ…કંપનીઓનાં 105માંથી 29 નમૂના થયા ફેઇલ..અનહાઈજેનીક કંડીશનમા પેકીંગ અને અન્ય કારણોથી નમૂના ફેઈલ

ઉપવાસમાં પણ તમે ખાઇ રહ્યા છો ઘઉંનો લોટ…રાજ્યભરમાં ફરાળી લોટોના નામે થઇ રહી છે ભેળસેળ.. લોટ બનાવતી બે કંપનીઓને 10 લાખનો દંડ

અભયમના અહેવાલમાં ચોંકાવાનારો ખુલાસો.મહિલાઓની પજવણીમાં અમદાવાદ રાજ્યમાં મોખરે…બીજા ક્રમે સંસ્કારી નગરી વડોદરા.

Leave Comments