હેડલાઈન @ 6 PM

April 15, 2019 125

Description

ધાનાણીના ગઢ અમરેલીથી રાહુલ ગાંધીનો હુંકાર…કહ્યું 5 વર્ષમાં વડાપ્રધા મોદીને માત્ર વાયદા જ કર્યા..અંબાણી-અદાણી માટે રૂપિયા છે..ખેડૂતો માટે નહીં

કોડીનાર બાદ ડિસામાં શાહનો શાહી રોડ શૉ..કહ્યું દેશના આગામી વડાપ્રધાન મોદી જ હશે..મહાગઠબંધના શંભુમેળાથી ક્યારે દેશ ન ચાલે..

દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખે કહ્યું કોંગ્રેસને હરાવવા અલ્પેશે ભાજપ પાસેથી લીધા 90 કરોડ..તો ગેનિબેને કહ્યું અલ્પેશે ઠાકોર સમાજને નુકસાન પહોંચાડ્યું

ચોકીદાર ચોર હૈના નિવેદન પર ફસાયા રાહુલ ગાંધી.. સુપ્રીમ કોર્ટે કહ્યું 7 દિવસમાં આપો જવાબ.. ભાજપના નેતા મિનાક્ષી લેખીએ કરી હતી અરજી..

વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયાની જાહેર…ગુજરાતના બુમરા,હાર્દિક પંડ્યા,રવિન્દ્ર જાડેજાને મળ્યું સ્થાન..વિરાટ કોહલી કેપ્ટન..રોહિત વાઇસ કેપ્ટન

ધમધોખતા તાપ વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો.. કચ્છ, તાપી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા.. ખેડૂતોની ચિંતામાં વધારો..

Leave Comments