હેડલાઈન @ 6.00 PM

February 12, 2019 380

Description

ગોધરાના ક્લસ્ટર સંમેલનથી અમિત શાહે કર્યા કોંગ્રેસ વાર..કહ્યું ભાઇ લગ્ન ન કર્યા તો બહેન આવી ગયા..ગુજરાતને કોંગ્રેસે કર્યો હળહળતો અન્યાય

મહિસાગરમાં વાઘ જ નહીં પરંતુ વાઘનો આખો પરિવાર હોવાની આશંકા…વન વિભાગે કરી વાઘ હોવાની પુષ્ટી…સરકારે કહ્યું ગુજરાત માટે ખૂબ આનંદની વાત..

તો બીજી બાજુ ગીરના જંગલમાં હિંસક બન્યા છે વનરાજા..પોરબંદરના માધવપુરમાં સિંહે હુમલો કરતા આધેડ ઇજાગ્રસ્ત..વન વિભાગે શરૂ કરી સિંહની શોધખોળ

સ્વાઇન ફ્લૂના કહેરથી રાજ્યમાં ઘરે ઘરે માંદગીના ખાટલા..અત્યાર સુધી 55થી વધુ લોકોના મોત..તો ઉંઘતા આરોગ્ય તંત્રએ કહ્યું ચિંતા કરવાની જરૂર નથી

વકરતા સ્વાઇન ફ્લૂને લઇને હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી..પુછ્યું હોસ્પિટલમાં સુવિધાનો અભાવ કેમ..ગ્રામીણ વિસ્તારોમા પહોંચાડો સારવાર

બનાસકાંઠાના લાખણીમાં બીજા દિવસ પણ ખેડૂતોનો ઉગ્ર વિરોધ…ખરીદી ન થતા મગફળી સળગાવી વ્યક્ત કર્યો રોષ

લગ્ન પ્રસંગમાં ફાયરિંગની વધુ એક ઘટના.. સુરતમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પુત્રના લગ્નમાં ફાયરિંગ.. દ્રારકામાં ફાયરિંગમાં એક મહિલાનું મોત..

Leave Comments