હેડલાઈન @ 5PM

November 27, 2020 170

Description

કાલે કોરોના રસીની તૈયારીની સમીક્ષા કરશે પીએમ મોદી… પહેલા અમદાવાદની ઝાયડસ અને પછી હૈદરાબાદની ભારત બાયોટેકની લેશે મુલાકાત…
ભારતમાં પહેલા તબક્કામાં 31 કરોડ લોકોને અપાશે કોરોનાની રસી… વેક્સિન આપવા અંગેની બ્લુ પ્રિન્ટ તૈયાર…
રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટે માંગ્યો રિપોર્ટ…કહ્યું આ પ્રકારની ઘટનાઓ નથી સ્વીકાર્ય… 1 ડિસેમ્બરે અગ્નિકાંડ થશે સુનાવણી…
રાજકોટમાં મધરાતે ઉદય શિવાનંદ હોસ્પિટલમાં 5 લોકો ICU વોર્ડમાં જ ભડથું થયા..એફએસએલની ટીમ પહોંચી તપાસમાં…
રાજ્યભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નામે નર્યું નાટક….રાજકોટમાં 58 ,સુરતમાં 800 અને અમદાવાદમાં 700 હોસ્પિટલ આગની ભઠ્ઠી પર…
કૃષિબિલના વિરોધમાં પંજાબના ખેડૂતો આકરા પાણીએ… દિલ્હી કૂચ કરતા સિંધુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે દંગલ… નિરંકારી ગ્રાઉન્ડ જવાની આપી પરમિશન…

Leave Comments

News Publisher Detail