હેડલાઈન @ 5PM

August 1, 2020 140

Description

રાજ્યમાં અનલોકમાં કોરોનાના કેસમાં અઢી ગણો વધારો… તો સૌરાષ્ટ્રમાં લોકડાઉન કરતા અનલોકમાં દસ ગણા વધારે નોંધાયા કેસ…

ઠેર ઠેર નેતાઓ સોસશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા પડ્યા નજરે.. માંડવીના MLA વિરેન્દ્રસિંહ દેખાયા માસ્ક વગર તો મંત્રી વાસણ આહીરએ કર્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ…

વડોદરા MS યુનિવર્સિટીમાં પરીક્ષા મોકૂફ રાખતા NSUIનો ઉગ્ર વિરોધ… મુખ્ય ગેટ પાસે VCના પૂતળાનું કરાયું દહન…

પાકવીમામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનો ખેડૂત અગ્રણીઓનો આરોપ… બે તાલુકા માણાવદર અને મૂળીમાં જ કરોડોનું કૌભાંડ થયાનો આક્ષેપ…

રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન.. છેલ્લા 6 મહિનાથી હતા બીમાર.. સિંગાપોરમાં ચાલી રહી હતી સારવાર..

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની તડામાર તૈયારીઓ… સાધુ-સંતો સહિત ભાવિકોમાં અનેરો ઉત્સાહ…

 

Leave Comments