હેડલાઈન @ 5 PM

August 25, 2020 155

Description

જામનગરની જી.જી.હોસ્પિટલના ICU વિભાગમાં ભીષણ આગની ઘટના.. મહામહેનતને દર્દીઓને બહાર કઢાયા.. મોટી જાનહાની ટળી..

જૂનાગઢના ઘેડ પંથક જળબંબાકારની સ્થિતિ… ઓજત, ઉબેણ, અને સાંબલી નદી ગાંડીતૂર… જમીન ધોવાણ થતાં અનેક ખેતરોમાં પાણી…

નવરાત્રી આયોજકોની સીઆર પાટીલ સાથે મુલાકાત… ગુજરાતના ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર… રાજકોટના ગરબા આયોજકે બુકિંગની કરી જાહેરાત…

અનલોક-4ની ગાઈડલાઈનની તૈયારી… લોકલ ટ્રેન, મેટ્રો અને સિનેમાને મળી શકે છે તબક્કાવાર મંજૂરી… રાજ્ય સરકારના સૂચનો પર થઈ શકે વિચારણા…

સુશાંત કેસમાં પીઠાની, નીરજ અને સીએની પૂછપરછ ચાલુ… ફોરન્સિક રીપોર્ટ બાદ શુક્રવારે મૃત્યુના મહત્વના તથ્યો પરથી ઉઠશે પડદો…

પુલવામાના આતંકીનો ચહેરો આવ્યો સામે.. આદીલ ડાર, સમીર ડારની સાથે સૂસાઈડ બોમ્બર ઉમર ફારુક પણ હતો સાથે.. હુમલામાં 40 જવાનો થયા હતા શહીદ..

Leave Comments