હેડલાઈન @ 5 PM

April 3, 2020 815

Description

આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવના કોરોના સર્વે અંગે અલગ અલગ નિવેદન…

અમુક વર્ગના અમુક લોકો જ ફેલાવે છે કોરોનાની બિમારી…

કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યુ લોકડાઉનને કારણે ઘટી રહ્યા હતા કેસ.. પરંતુ મરકજ જમાતને કારણે જ દેશભરમાં કરોનાનો ફેલાયો…

દેશમાં કોરોનાનાં કુલ 2640 કેસ… 24 કલાકમાં 56 લોકોના મોત… બે દિવસમાં 647 કેસ વધ્યા… ડોક્ટરને પરેશાન કરનાર સામે થશે કડક કાર્યવહી…

અમદાવાદનાં 7 નવા દર્દીઓનાં નામ થયા જાહેર… સાતમાંથી 5 લોકો કાલુપુર વિસ્તારનાં… 2 લોકો બાપુનગર વિસ્તારનાં…

અમદાવાદનાં 7 નવા કેસ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંક્યા થઇ 95… પંચમહાલમાં કોરોનાથી વધુ એક મોત… મોતનો આંકડો થયો 8…

કોરોના મુદ્દે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો એક્શન ટેકન રિપોર્ટ.. સરકારે સ્વીકાર્યું તબલીગી જમાતમાંથી આવેલા 68 લોકો હજુ ગુમ.. 83 લોકો ક્વોરન્ટાઇન

લોકડાઉન વચ્ચે પણ મસ્જિદમાં નમાઝ પઢવાની જીદ.. દિલ્હીમાં 5 લોકોએ મરકઝમાં નમાઝ અતા કરી.. તો ભરૂચમાં નમાઝ માટે એકત્ર થયેલા 8 લોકો સામે કાર્યવાહી

વડાપ્રધાન મોદીનું દેશવાસીઓને સંબોધન.. 5 એપ્રિલે રાત્રે 9 વાગે.. 9 મિનીટ માટે ઘરમાં લાઇટ્સ બંધ કરી દીવો કે મીણબત્તી પ્રગટાવી પ્રકાશ ફેલાવવા દેશવાસીઓને અપીલ..

વિશ્વમાં કોરોનાનો વધતો કહેર… વિશ્વભરમાં કોરોનાનાં 10 લાખ 30  હજાર પોઝિટિવ કેસ.. કોરોનાથી મોતનો આંકડો વધીને 54, હજાર 200થી વધુ…

Tags:

Leave Comments