હેડલાઈન @ 5 PM

March 25, 2020 770

Description

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સને કોરોનો પોઝિટિવ… પત્ની કેમિલાને આઈસોલેશન વોર્ડમાં… બ્રિટનમાં કોરોનાથી 422 લોકોના મોત… તો પોઝિટિવ કેસનો આંકડો આઠ હજાને પાર…

મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વપુર્ણ જાહેરાત… 21 દિવસ સુધી ગરીબોને અપાશે મફત અનાજ… કોઇ મુશ્કેલી ન પડે તે માટે સરકાર કટિબદ્ધ…

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો… અત્યાર સુધીમાં કૂલ 38 કેસ પોઝિટીવ… અમદાવાદમાં 14, તો વડોદરા-સુરતમાં નોંધાયા 7 – 7 કેસ… ગાંધીનગરમાં 6, રાજકોટમાં 2 પોઝિટિવ કેસ…

ગરીબ-મધ્યમવર્ગને મદદ કરવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ શરૂ… બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ફંડ કરી શકાશે ટ્રાન્સફર…

દેશભરમાં કોરોનાનો કેર યથાવત… પોઝિટિવ કેસની સંખ્યા 582 પર પહોંચી… મહારાષ્ટ્રમાં 112 અને કેરળમાં 105 કેસ પોઝિટિવ…

રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ… પરંતુ, લોકો નથી સમજી રહ્યા ગંભીરતા… અનેક સ્થળોએ પોલીસે સખ્તકદમ ઉઠાવવાની પડી ફરજ…

ગુજરાતમાં લોકડાઉનને લઈ RAFની ટીમ એલર્ટ…  અમદાવાદ અને વડોદરામાં એક એક ટીમ સ્ટેન્ડબાય… ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ પેટ્રોલિંગ…

કોરોનાનું નવુ એપી સેન્ટર બની શકે છે અમેરિકા… 53 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા… તો ઇટલીમાં 24 કલાકમાં 743 લોકોએ ગુમાવ્યો જીવ…

શેરબજાર 1862 પોઈન્ટના ઉછાળા સાથે બંધ… તો નિફ્ટીએ 8300ની સપાટી વટાવી… રીલાયન્સ અને એચડીએફસીના શેરમાં વધારો નોંધાયો…

PM મોદીએ ચૈત્રી નવરાત્રિની પાઠવી શુભેચ્છા.. સાથે કહ્યું નવરાત્રીની સાધના ડોક્ટર, નર્સ, પોલીસ અને મીડિયાકર્મીઓને સમર્પિત…

Tags:

Leave Comments