હેડલાઈન @ 5 PM

January 22, 2020 815

Description

ગાંધીનગરમાં ભેખડ ધસી પડતા 4 શ્રમિકોના મોત.. બે શ્રમિકોનાં ઘટનાસ્થળે.. બેનાં સારવાર દરમ્યાન મોત.. રિલાયન્સ ચોકડી પાસે નિર્માણકાર્ય દરમિયાન બની ઘટના

સુરત મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ.. 6 મહિનાથી બંધ ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ માટે ચૂકવાય છે રોજનું રૂ.3,000નું ભાડું..

રાજકોટમાં અનેક સોસાયટીઓમાં 3 વર્ષથી પાણી ન મળતાં મનપાની ઓફિસમાં સ્થાનિકોનો હોબાળો.. ઓફિસમાં બેસી કર્યા સુત્રોચ્ચાર

બિન અનામત વર્ગ માટે શૈક્ષણિક લોનનાં નિયમોમાં છેતરપિંડી થતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.. ઓછા વ્યાજે લોન આપવાની હતી માગ… અત્યારે મૂકાવે છે મિલકત ગિરવે

CAAને લઇ રાજકારણમાં ગરમાવો… મોઢવાડીયાનો સરકાર પર બાળકોનો ઉપયોગ કર્યાનો આરોપ.. તો વાઘાણીએ કહ્યું મોઢવાડીયાનું દેખાય છે ફ્રસ્ટ્રેશન..

કચ્છમાં MLA પ્રદ્યુમનસિંહના પુત્રની પોસ્ટ વાયરલ.. જુદી જુદી 3 બંદૂકથી ફાયરિંગ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

ધોરાજી APMCમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અટકી.. ખેડૂત,શ્રમિકો વચ્ચે ઘર્ષણ બાદ ખરીદી અટકી.. શ્રમિકોએ મચાવ્યો હોબાળો

દાદરા નગર હવેલી અને દમણ તથા દિવની રાજધાની હવે દમણ રહેશે.. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ લેવામાં આવ્યો

Tags:

Leave Comments