હેડલાઈન @ 5 PM

November 30, 2019 785

Description

ગુજરાતમાં હવે દિકરીઓ નથી સુરક્ષીત…છેલ્લા 36 કલાકમાં વડોદરા,સુરત અને રાજકોટમાં દિકરીઓ બની હવસનો શિકાર..નરાધમોને પકડવા ઇનામ જાહેર
=========
દુષ્કર્મની ઘટનાઓ બાદ મહિલા આયોગ સક્રીય…રાજ્ય મહિલા આયોગે પોલીસ કમિશ્નર પાસે માગ્યો રિપોર્ટ..મહિલા આયોગની ટીમ જાત તપાસ કરશે…
=========
હૈદરાબાદ ગૈંગરેપ કેસના વિરોધમા સંસદ ભવનની સામે ધરણાં પર બેઠી એક યુવતી..ધ્રુસકે ધ્રુસકે રડતાં બોલી કદાચ મારી સાથે પણ આવુ થાય પણ હું લડીશ..
=========
બિન સચિવાલય ગેરરીતી મામલે સંદેશના અહેવાલના પડઘા..હવે તંત્રએ મંગાવી જે-તે સેન્ટરની DVD.. રાજીવ સાતવે કહ્યું યુવાનોના સપનાઓ પર સરકારે ફેરવ્યું પાણી..
=========
હવે નિત્યાનંદના સમર્થકો પર તવાઇ..DPSના મંજૂલા પૂજા શ્રોફ, હિતેશ વસંત, અનિતા દુવા વિરૂદ્ધ ફરિયાદ.. DPSની માન્યતા થઇ શકે છે રદ્દ
=========
મહાત્મા ગાંધીએ સ્થાપેલી રાજકોટની રાષ્ટ્રીય શાળામાં રેલમછેલ..શાળામાંથી ઝડપાયો 5 લાખથી વધુની કિંમતનો દારૂ..
=========
પાક વીમા વગર ખેડૂતોની હાલત બની કફોડી..તો ટેકાના ભાવની ખરીદીમા પણ ધાંધિયા…તાત્કાલીક વળતર ચુકવવા ખેડૂતો મેદાને
=========
મહારાષ્ટ્રની અગ્નિપરીક્ષામાં ઠાકરે સરકાર પાસ..વિધાનસભામાં 169 ધારાસભ્યોએ આપ્યું ઉદ્ધવને સમર્થન…તો હોબાળો કરી ભાજપે કર્યું વોકઆઉટ

Leave Comments