હેડલાઈન @ 5 PM

November 25, 2019 2150

Description

શિવસેના, કોંગ્રેસ, NCPની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ… આવતીકાલે સવારે સાડ 10 કલાકે કોર્ટ સંભળાવશે ચુકાદો…

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારને ક્લિનચીટ..70 હજાર કરોડના સિંચાઇ કૌભાંડમાં ACBને પુરાવા ન મળતા 9 કેસમાં આપી ક્લીનચીટ..

નિત્યાનંદ આશ્રમ કેસમાં બંને સાધ્વીના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર..અગાઉ 5 દિવસના રિમાન્ડમાં તત્વપ્રિયા,પ્રાણપ્રિયાએ ન આપ્યો સહયોગ..

પાક વીમા કંપનીઓની દાદાગીરી સામે સરકાર લાચાર..ખેડૂતોની આજીજી વચ્ચે સરકાર કહ્યું વીમા કંપનીઓ નાટક કરે છે..

ગુજરાત કોંગ્રેસમાં નવસર્જનનો ગણગણાટ.. ભરતસિંહ સોલંકીને સોંપાઈ શકે છે કોંગ્રેસની કમાન.. જન્મદિવસની ઉજવણીના અમદાવાદમાં લાગ્યા હોર્ડિગ્સ

સંદેશ ન્યૂઝના ઓપરેશન પ્રાણની અસર..વડોદરામાં ફરસાણની દુકાનમાં તેલની ગુણવત્તાને લઈને ચકાસણી..હજુ અમદાવાદનું આરોગ્ય તંત્ર ઉંઘમાં..

સંદેશ ન્યુઝના ડ્રગ્સના અહેવાલની ધારદાર અસર.. ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસના ઠેર-ઠેર દરોડા.. પોલીસે બે નશાબાજોને મેડિકલ સ્ટોરથી ઝડપ્યા..

સપ્તાહના શરૂઆતના દિવસે સેન્સેક્સમાં 529 અંકનો વધારો..તો નિફ્ટીએ 12000ની સપાટી વટાવી…ભારતી એરટેલ, ટાટા સ્ટીલમાં તેજી

Leave Comments