હેડલાઈન @ 5 PM

November 20, 2019 1565

Description

DPSના ડાયરેક્ટર ડૉ. મંજુલા પૂજા શ્રોફ નિત્યાનંદને માને છે ગુરૂ…બેગ્લોરમાં જઈ ટ્રેનિંગ પણ લીધી…ફક્ત કેમ્પસમાં આશ્રમ નહીં અનેક ધંધાઓમાં ભાગીદાર..

પાપીલાનો પર્દાફાશ થતા કાર્યવાહીનો ડોળ..DPS સ્કૂલે 3 મહિનામાં આશ્રમ ખાલી કરવા આપી નોટિસ..DEO અને પોલીસને કરી જાણ

નિત્યાનંદ પર કસાયો સંકજો..સગીરાઓ સાથે દુર્વ્યવહારમાં સાધિકા તત્વપ્રિયા,પ્રાણપ્રિયાની ધરપકડ..અન્ય એક સાધવી અશ્લીલ ફોટા મોકલવાનો નિત્યાનંદ પર લગાવ્યો આરોપ

સુરતમાં ડિંડોલી ખાતે પુરપાટ ઝડપે ચાલી રહેલી સિટી બસે સર્જ્યો અકસ્માત…બે બાળકોના ઘટના સ્થળે મોત..તો એકનું સારવાર દરમ્યાન મોત….

મગફળીના ટેકા અને પાકવીમાં મુખ્યમંત્રીનું નિવેદન..કહ્યું ખેડૂતો ચિંતા ન કરે..છેલ્લા દાણા સુધી મગફળી ખરીદાશે…પાકવીમો તાત્કાલિક મળે તેના માટે વાતચીત ચાલુ

સુરત બાદ રાજકોટમાં દારૂ વેચવાનો કીમયો..ઝોમેટોની ડિલિવરી બેગમાંથી ઝડપાયી દારૂની 6 બોટલ..યુવક અગાઉ પણ પકડાઇ ચુક્યો છે દારૂની હેરાફેરીમાં..

રાજકોટમાં આંગડિયા પેઢીનો સંચાલક લૂંટાયો..કપિલા હનુમાનજી મંદિર પાસેથી 7 લાખની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર

મહારાષ્ટ્રમાં કોની સરકાર તેના પર હજુ સસ્પેન્સ યથાવત્… હવે શરદ પવારે પીએમ મોદી સાથે કરી મુલાકાત.. જો કે NCPએ મુલાકાતને ગણાવી ખેડૂતલક્ષી..

Leave Comments