હેડલાઈન @ 5 PM

October 13, 2019 230

Description

 

જસદણ ભાજપમાં જુથવાદ ચરમસીમાએ..કુંવરજી અને ભરત બોઘરાના સમર્થકો એક બીજાના કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર..
===========
દારૂબંધી પર ઘમાસાણ વચ્ચે પોલીસની મેગા ડ્રાઇવ..6 ટીમ બનાવી અમદાવાદમાં દારૂ શોધવા સર્ચ..તો શંકરસિંહે કહ્યું દારૂના માટે ઉપર સુધી જાય છે હપ્તા
===========
ખેડાના ગળતેશ્વરમાં ગમખ્વાર અકસ્માત…અંબાવ ગામ પાસે કાર અને લક્ઝરી બસ વચ્ચની ટક્કરમાં 5ના મોત..
===========
ગીર સોમનાથમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ..દ્ગારકાથી ભાલકા સુધીની વિશ્વની સૌથી મોટી યાત્રા પૂર્ણ..આહીર સમાજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું સ્થાન…
===========
આર્થિક મંદી ન હોવાના નિવેદન પર કેન્દ્રીયમંત્રી રવિશંકરનો યુટર્ન..કહ્યું ખોટો અર્થ કાઢ્યો એનું દુ:ખ..તો પ્રિયંકાએ કહ્યું ફિલ્મી દુનિયામાંથી બહાર નિકળો
===========
મહારાષ્ટ્ર વિધાનસભા માટે જામ્યો જંગ.. મોદીએ કહ્યું કોંગ્રેસ,NCP પાડોશી દેશની ભાષા બોલે છે..હિંમત હોય તો 370 પાછી લાવીશું એવું ઢંઢેરામાં લખી બતાવે…
===========
પૂણે ટેસ્ટમાં ભારતની શાનદાર જીત..137 રન અને 1 ઇનિંગથી હરાવી ઘરઆંગણે 11 ટેસ્ટ સિરિઝ જીતનાર પ્રથમ ટીમ બની ભારત…
===========

Leave Comments