હેડલાઈન @ 5 PM

October 6, 2019 530

Description

 

અમદાવાદમાં મોતના ખાડાએ બે લોકોનો ભોગ લીધો.. બાપુનગરમાં ગતરાત્રે ખાડામાં પડી જતા એક યુવતી અને એક વૃદ્ધનું મોત..

અમરેલીના ઇશ્વરિયામાં ખેડૂતોનું મહાસંમેલન.. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર.. મગફળીમાં સફેદ મુંડા અંગે સંશોધન..

ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, મગફળીના ખેડૂતોમાં ગજબની તાકાત.. શિક્ષણની સાથે ખેતીને જોડીશું..

ગુજરાત કોંગ્રેસમાં કલેહ ચરમસીમાએ.. સતત રાજીનામા બાદ સોશ્યલ મીડિયા પર પ્રદેશ પ્રમુખનો વિરોધ.. અમિત ચાવડા રાજીનામું આપે તેવા મેસેજ થયા વાયરલ.

10 ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાતે આવશે.. અમદાવાદ અને સુરત કોર્ટમાં હાજર થશે..

મહાષ્ટમીના દિવસે ટીમ ઇન્ડિયાની મહાજીત.. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતે આફ્રિકાને 203 રનથી હરાવ્યું.. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ..

Leave Comments