હેડલાઈન@ 5 PM

March 14, 2019 155

Description

લોકસભા પહેલા ફરી મહેન્દ્રસિંહ વાઘેલા જોડાઇ શકે છે ભાજપમાં..અગાઉ ભાજપમાં જોડાઇ ગણતરીના દિવસોમાં આપ્યું હતું રાજીનામું..

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો.. પૂર્વ MLA હનુ ધોરાજિયા ભાજપમાં જોડાયા.. અમરેલીના પાટીદાર અગ્રણી છે હનુભાઈ ધોરાજિયા..

લીંબડી કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલની ઓડિય ક્લીપ વાયરલ..કાર્યકર સાથેની વાતચીતમાં કહ્યું હું સાંસદ બનીશ..અને મારો દિકરો લીંબડીમાં ધારાસભ્ય બનશે

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારને લઇને ભાજપની ફાઇનલ કવાયત…લોકસભા બેઠકોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ.. 3 દિવસમાં તમામ બેઠકો પર મંથન…

પ્રિયંકા- રાહુલ ગાંધી ફરી ગુજરાત પ્રચારે આવી કરશે ઝંઝાવાતી પ્રચાર… ચાર ઝોનમાં બે – બે સભાઓ માટે તૈયારીઓ શરુ..

ચાર બેઠકો પર પેટાચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારી પસંદગીની કવાયત હાથ ધરી.. ઊંઝા, તાલાલા, માણાવદર, હળવદ બેઠકની પેટાચૂંટણી..

કેંદ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે રાહુલને લીધા આડેહાથ…કહ્યુ, ચીનના મસૂદને સમર્થન બાદ ભારતમાં પીડા…તમે કેમ ખુશ?

જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મુખ્ય આરોપી છબીલ પટેલની ધરપકડ..અમેરિકાથી પરત ફરતા એરપોર્ટ પરથી કરી અટકાય..અંગતકારણોસર છબીલ પટેલે કરાવી હત્યા

Leave Comments