હેડલાઈન @ 5.00 PM

January 12, 2019 605

Description

PM મોદીના રાહુલ પર પ્રહાર…કહ્યુ, ચોકીદાર એક પણ ચોરને નહીં છોડે…જનતા નક્કી કરશે દેશને કેવા પ્રધાનસેવક જોઇએ છે..

ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવા એસપી-બીએસપીનું ગઠબંધન..બંને પાર્ટી 38-38 બેઠકો પર લઠશે ચૂંટણી..તો કોંગ્રેસને ગઠબંધનથી રખાયું દૂર…

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા.. આરોપી મનિષા સહિત બે શાર્પશુટરની અટકાયત..ગમે ત્યારે થઇ શકે છે મોટા ઘટસ્ફોટ

રાજકોટ સ્વાઈન ફ્લૂમાં વધુ 5 પોઝિટિવ કેશ આવ્યા સામે.. 11 દિવસમાં 26 પોઝિટિવ.. 4 દર્દીના મોત..

ઉત્તરાયણને લઇને રાજ્યભરમાં તડામાર તૈયારીઓ..છેલ્લીઘડીએ પંતગના ભાવમાં વધારો..તો માર્કેટમાં જામી પતંગરસીકોની ભીડ..

મકરસંક્રાતિને લઈને પતંગ બજારમાં સઘન ચેકિંગ. . રાજકોટમાં ચાઇનીઝ દોરી એને તુક્કલનો જથ્થો ઝડપાયો..

રાજ્યમાં હજુ 2 દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી.. ઉત્તર-પૂર્વીય પવનના કારણે ઠંડીનું જોર રહેશે યથાવત..

Leave Comments