હેડલાઈન @ 5.00 PM

January 7, 2019 410

Description

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનો મહત્વનો નિર્ણય. સવર્ણોને 10% આર્થિક અનામતને કેબિનેટે આપી મંજૂરી. કોંગ્રેસે ગણાવ્યો ચૂંટણી માટેનો નિર્ણય.

લોકસભા પહેલા વિખવાદની રાજનીતિ તેજ..નીતિન પટેલ કહ્યું કોંગ્રેસ તુટશે…ભાજપમાં આવસે તેના પાપ ધોવાશે..તો ભરતસિંહ સોલંકીએ કહ્યું ભાજપ હાર ભાળી ગઇ છે..

અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર…કહ્યું સીએમે ભ્રષ્ટાચારનો સ્વિકાર કર્યો એ જ વિખવાદ દેખાડે છે..ભાજપમાં CM અને Dy.CMને બદલવાની પણ વાતો…

રેશ્મા પટેલના બાગી તેવર..કહ્યું ભાજપના 5 નારાજ નેતા મારા સંપર્કમા..કહ્યું અમે પવિત્ર થવા નથી આવ્યા..પ્રજા માટે રજાનીતિ કરો

યોગીની હનુમાનજી દલિત હોવાની વાત બાદ સુરત દલિત સમાજે માગ્યો ક્ષેત્રપાળ મંદિરનો કબજો. મંદિર બહાર પોલીસ સહિત બાઉન્સર્સનો પહેરો.

રાજકોટની લાઇફ કેર હોસ્પિટલના ડોક્ટર શ્યામ રાજાણી સામે ફરિયાદ દાખલ.. પીડિત મયુર 22 દિવસ બાદ હજુ લાપતા.. પોલીસે ગાડી કબજે કરી…

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો કેર.. નવસારીમાં 8.6 ડિગ્રી.. પાટણમાં એકનું મોત….તો લેહમાં માઇનસ 10.3; કારગીલમાં માઇનસ 18.6 ડિગ્રી..

Leave Comments