હેડલાઈન @ 5.00 PM

January 4, 2019 620

Description

રાફેલ મામલે રાહુલના પ્રહાર.કહ્યું; મારો આરોપ સીધો PM પર… રાફેલની કિંમત બતાવવામાં શું પાબંદી અને અનિલ અંબાણીને કઈ રીતે મળ્યો કોન્ટ્રાક્ટ .

રક્ષામંત્રીનો રાહુલને જવાબ.. કહ્યું;દેશની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં.. રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી.. હકિકતથી ડરે છે કોંગ્રેસ..

રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટળી… 60 સેકન્ડમાં જ નિર્ણય લેવાયો.. 3 જજોની નવી બેંચ કરશે સુનાવણી..

સામી ચૂંટણીએ કોંગ્રેસનો આંતરિક વિખવાદ ફાર્મહાઉસ અને બંગ્લોમાં મિટીંગથી સીધો રસ્તા પર આવ્યો. ગ્યાસુદ્દીન શેખે કહ્યું સિનિયર નેતાઓએ ઘોર ખોદી.

સુરત મનપા પાયમાલ. ડ્રાફ્ટ બજેટમાં બોન્ડ મારફતે 200 કરોડ મેળવવાના હવામહેલ ઘડાયા. સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવાના હવાતિયા મારતી મનપા.

સુરેન્દ્રનગરમાં 1 કિલો સાથે એક શખ્સ ઝડપાયા બાદ ખેતરમાં વાવેતર કરેલો 1200 કિલો ગાંજો મળ્યો.. એક એકરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું.

બિન અનામત આયોગની જિલ્લાવાર બેઠક.. યોજનાઓના અમલીકરણ, આગેવાનોની રજૂઆતો સંદર્ભમાં ચર્ચા.. અધ્યક્ષ સહિતના અધિકારીઓ રહેશે હાજર..

દ્વારકામાં હોસ્પિટલમાં સ્ટાફ અને ડોક્ટરની ઘટનાને લઇને કોંગ્રેસનો વિરોધ.. હોસ્પિટલની બહાર કોંગ્રેસે ભુવા ધુણાવ્યા.. ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા..

રાજ્યમાં ભ્રષ્ટાચારી ખાતા પર ફરી એકવાર મુખ્યમંત્રીનું નિવેદન.. ફરી એકવાર મુખ્યમંત્રીએ આડકતરી રીતે પોલીસ વિભાગને ભ્રષ્ટ કહ્યો..

બનાસકાંઠામાં ડિપ્થેરિયા રોગનો હાહાકાર.. જીવલેણ ડિપ્થેરિયાના કારણે બે બાળકોના મોત… આરોગ્ય વિભાગ દ્વારા 5 ટીમ બનાવી સર્વેની કામગીરી હાથ ધરાઇ..

Leave Comments