હેડલાઈન @ 3PM

October 29, 2020 200

Description

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન… અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ… કેશુભાઈએ થોડા સમય પહેલાં કોરોનાને આપી હતી મ્હાત…

કેશુબાપાના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક.. કહ્યું ગુજરાતની પ્રગતિમાં કેશુબાપાનું જીવન સમર્પિત.. ખેડૂત ગરીબનું દુખ સમજતા હતા બાપા..

રાજનીતિના ભિષ્મપિતામાહ ગણાતા કેશુબાપાના નિધનથી રાજકારણમાં શોપો.. CM રૂપાણી સહિતના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ..

થોડીવારમાં કેબિનેટની મળશે ઇમરજન્સી બેઠક.. સાંજે પાંચ વાગે કેશુબાપાની થશે અંતિમ વિધી..

વેક્સિનને લઇ પીએમ મોદીની મોટી જાહેરાત.. વડાપ્રધાને કહ્યું કોરોનાની વેક્સન દેશના દરેક નાગરિક માટે થશે ઉપલબ્ધ.. કોઇપણ બાકી નહીં રહે.. ફ્રન્ટલાઇન વર્કર્સને મળશે પ્રાયોરિટી..

અભિનંદન વર્ધમાનને લઇ પાકિસ્તાની સાંસદનો ખુલાસો.. બાજવાના પગ ધ્રુજતા હતા, ચહેરા પર પરસેવો હતો, ભારત હુમલો કરશે એ ડરે અભિનંદનને છોડ્યો..

Leave Comments