હેડલાઈન @ 3 PM

December 4, 2019 485

Description

ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓ પર પોલીસનું દમન…ગુનાખોરી નાથવામાં નિષ્ફળ પોલીસ પરીક્ષાર્થીઓ પર દમનમાં સુરી…100થી વધુ પરીક્ષાર્થીઓનું અટકાયત..

પરીક્ષાર્થીઓ પર દમનને લઈને સંદેશ ન્યૂઝના સવાલ…શાંતીપૂર્ણી રેલી પર કેમ ચાલી લાઠીઓ?..ન્યાય માંગે તો લાઠી ચલાવશો?…યુવાનો આસીત વોરા પાસે માંગે છે જવાબ…

પરીક્ષાર્થીઓ પર દમન બાદ કોંગ્રેસ મેદાને…કિરીટ પટેલે કહ્યુ, સરકાર મુદ્દો દબાવાનો પ્રયાસ કરે છે…દરેક પરીક્ષામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે…

DPS ઈસ્ટની માન્યતા રદ્દ થતા વાલીઓ લડી લેવાનાં મૂડમાં.. કડકડતી ઠંડીમાં પણ વાલીઓ વિદ્યાર્થીઓનાં ધરણાં.. CBSEની ટીમ ગુજરાતની મુલાકાતે..

વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે સ્કેચનાં આધારે કરી 300થી વધુ લોકોની પૂછપરછ.. 8 ટીમો બનાવી તપાસ.. હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર

આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક સ્થળે કમોસમી વરસાદ…અરબી સમુદ્રમાં સર્જાઈ બે-બે વરસાદી સિસ્ટમ…પીપાવવ પોર્ટ,જાફરાબાદ બંદર લગાવ્યું એક નંબરનું સિગ્નલ

મોદી કેબિનેટે નાગરિકતા સંશોધન બિલને આપી મંજૂરી.. NRC બાદ વિપક્ષ કરી રહી છે બિલનો વિરોધ..

Tags:

Leave Comments