હેડલાઈન @ 3 PM

December 2, 2019 590

Description

શિયાળાની ઋતુમાં વરસાદની આગાહી.. 4 ડિસેમ્બરે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો.. અરબી સમુદ્ગમાં લો પ્રેશર સક્રિય થતા આગાહી..
——
પીએમ મોદી અને અમિત શાહને ગુજરાતના ઘુસણખોર કહેવા પર સંસદમાં હોબાળો… અધિર રંજન ચૌધરી નિવેદન બદલ માફી માગે તેવી માંગ..
——
દુષ્કર્મની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ.. જયા બચ્ચને કહ્યું આરોપીને જનતા હવાલે કરો… તો સંગીતા પાટીલે કહ્યું જાહેરમાં પડે માર..
——
લોકસભામાં રક્ષામંત્રી રાજનાથસિંહનું દુષ્કર્મની ઘટના અંગે નિવેદન.. કહ્યું આરોપીને કડક સજા મળે.. કડક કાયદો બનાવવા તૈયાર..
——
રાજ્યમાં 3 વર્ષમાં ગેંગરેપની 30 ઘટના.. પીડિત મહિલાઓ માટે વપરાતા ફંડમાં ઉદાસીનતા.. CID ક્રાઈમના ADG અનિલ પ્રથમે પણ ઉઠાવ્યા સવાલ..
——
નિત્યાનંદ આશ્રમના સાધકો પોલીસ પ્રોટેક્શન સાથે બેંગલોર રવાના.. લાંબા વિવાદ બાદ નિત્યાનંદ આશ્રમ ખાલી કરાયો..કોર્ટો બંને સાધિકાઓના જામીન કર્યા નામંજૂર…
——
ગૌણ સેવા પસંદગી મંડળની વધુ એક પરીક્ષા વિવાદમાં.. ભરતી બોર્ડે ત્રણ વાર જાહેર કરી ફાઈનલ આન્સર કી.. ઉમેદવારો મુંઝાયા..
——
સુરત શહેરમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ.. શહેરમાં વહેલી સવારે AQI 300ને પાર.. શહેરમાં વધતા પ્રદૂષણને લઈ શહેરીજનોને હાલાકી..

Leave Comments