હેડલાઈન @ 3 PM

November 8, 2019 665

Description

CJI રંજન ગોગોઈની ઉત્તરપ્રદેશના અધિકારીઓ સાથે મુલાકાત…અયોધ્યા પર સંભવિત ચુકાદા સંદર્ભે સજ્જતા અંગે મુલાકાત..

મહારાષ્ટ્રનું ગુંચવાતું કોકડું.. ભાજપ કહે છે કે મુખ્યમંત્રી ગઠબંધનનો હશે.. શિવસેના પોતાની વાત પર અડગ.. મોડી રાત્રે આદિત્ય ઠાકરેએ ધારાસભ્યો સાથે કરી વાત

અભયમના અહેવાલમાં ચોંકાવાનારો ખુલાસો…મહિલાઓની પજવણીમાં અમદાવાદ રાજ્યમાં મોખરે

ફોનથી પજવણીના 5587 કેસ .બીજા ક્રમે સંસ્કારી નગરી વડોદરા.

ગુજરાતમાં રોગચાળાનો ભરડો.. ચાલુ વર્ષે ડેન્ગ્યુએ  છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો.. નોંધાયા 3345 કેસ.. ચિકનગુનિયાનાં કેસમાં પણ ગુજરાત આગળ

મહા વાવાઝોડાની અસરથી ગુજરાત સંપૂર્ણપણે મૂક્ત.. હવામાન વિભાગની આગાહી.. આજનો દિવસ હજુ રહેશે માવઠાની અસર

માવઠાનાં મારથી ખેડૂતોની કફોડી સ્થિતિ.. ભાવ ન મળતાં જૂનાગઢમાં ખેડૂતોએ મગફળી સળગાવી.. રાજકોટમાં કપાસનાં ઓછા ભાવ મળતાં ખેડૂતો મુશ્કેલીમાં

વાવાઝોડાનું વિઘ્ન દૂર થતાં હવે કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથમાં યોજાશે.. 11 થી 15 નવેમ્બર દરમિયાન યોજાશે મેળો.. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય

Leave Comments