હેડલાઈન @ 3.30 PM

January 14, 2020 1130

Description

નિર્ભયા કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન ફગાવી…22 જાન્યઆરીએ ફાંસી આપવામાં આવશે…

જમ્મુ-કાશ્મીરમાં કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમસ્ખલનથી 3 જવાન શહીદ… અન્ય 5 લોકોના મોતના પણ અહેવાલ..

રાજ્યમાં મકરસંક્રાતિના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી.. આકાશમાં જામ્યો રંગબેરંગી માહોલ.. ચારે તરફ એ લપેટ એ લપેટની બૂમો સાથે ઉજવણી..

ગુજરાતનાં સેલિબ્રિટીઝે પણ ઉજવી ઉત્તરાયણ.. ગીતા રબારી.. કિંજલ દવે.. ધર્મેશ વ્યાસ.. અરવિંદ વેગડા.. સાંઇરામ દવે.. હેમંત ચૌહાણ સાથે ઉત્તરાયણની ઉજવણી

દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે શરૂ કરાઇ છે હેલ્પલાઈન.. દરેક શહેરોમાં ઘાયલ પક્ષીઓ માટે સેવા શરૂ…

ઉત્તરાયણને લઇ 108 ઇમરજન્સી સેવાને લઇને બપોરે 2 વાગ્યા સુધીમાં 1730 કોલ મળ્યા.. રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં યુવકના મોત..તો સાબરકાંઠામાં ધાબા પરથી પટકાયો યુવક…

CM રૂપાણીએ ખોખરામાં ઉત્તરાયણની ઉજવણી કરી.. વડોદરામાં રંજનબેન ભટ્ટ, તો સુરતમાં પુર્ણેશ મોદીએ CAAના સમર્થનમા ઉડાવી પતંગ..

કોંગ્રેસનાં નેતાઓએ પણ કરી ઉત્તરાયણની ઉજવણી.. મોંઘવારી, સીએએ વગેરેનાં વિરોધમાં ચગાવ્યા પતંગ.. સરકાર પર કર્યા પ્રહાર

ભારત-પાકિસ્તાન સીમા પર ફિરોઝપુર સેક્ટરમાં દેખાયું પાકિસ્તાની ડ્રોન.. સેનાએ કર્યું ફાયરિંગ.. સર્ચ ઓપરેશન ચાલુ..

Leave Comments