હેડલાઈન @ 3.30 PM

January 12, 2019 410

Description

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં PM મોદીના રાહુલ પર પ્રહાર…કહ્યુ, ચોકીદાર એક પણ ચોરને નહીં છોડે…મહાગઠબંધન કહ્યુ, ગઠબંધનથી સરકાર બનાવનાર પરેશાન…

ઉત્તર પ્રદેશમાં મોદીના વિજય રથને રોકવા એસપી-બીએસપીનું ગઠબંધન.. જો કે કોંગ્રેસને ગઠબંધનથી રખાયું દૂર…

સામી ચૂંટણીએ કોંગ્રેસમાં કકળાટ ખાળવા પ્રદેશ માળખુ ફરી ગઠીત થાય તેવા એંધાણ.. કામ નહીં કરનાર હોદ્દેદારોને જવાબદારીમાંથી કરાઇ શકે છે મુક્ત..

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા.. આરોપી મનિષા સહિત બે શાર્પશુટરની પોલીસે કરી અટકાયત..

અમદાવાદમાંથી ઝડપાયું વધુ એક બોગસ કોલસેન્ટર.. કારંજ પોલીસે 2 આરોપીની કરી ધરપકડ..

મહિસાગરમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત.. ફરિયાદ નોંધાતા આરોપી મહિલા ડોક્ટર ફરાર..

રાજકોટ સ્વાઈન ફ્લૂમાં વધુ 5 પોઝિટિવ કેશ આવ્યા સામે.. 11 દિવસમાં 26 પોઝિટિવ.. 4 દર્દીના મોત..

મકરસંક્રાતિને લઈને પતંગ બજારમાં સઘન ચેકિંગ. . રાજકોટમાં ચાઇનીઝ દોરી એને તુક્કલનો જથ્થો ઝડપાયો..

રાજ્યમાં હજુ 2 દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી.. ઉત્તર-પૂર્વીય પવનના કારણે ઠંડીનું જોર રહેશે યથાવત..

 

Leave Comments