હેડલાઈન @ 3.00 PM

February 11, 2019 560

Description

U.P.જીતીને દિલ્હી પહોંચવા કોંગ્રેસની કવાયત શરૂ …લખનઉમાં રાહુલ અનેપ્રિયંકા ગાંધી વાડ્રાનો 12KM અને 9 કલાક લાંબો રોડ શો રોડ શો..

2020થી ધો.10માં CBSE પેટર્ન મુજબ ગણિતની પરીક્ષા બે સ્તરમાં લેવા અંગે શિક્ષણ બોર્ડની બેઠકમાં ચર્ચા.સ્ટાન્ડર્ડ અને બેઝિક બે લેવલે પેપર લેવા આયોજન.

અમદાવાદમાં મેટ્રો શરૂ થાય તે પહેલાં જ સ્ટેશનમાંથી 15 કિલો તાંબાની પ્લેટની ચોરી.અમરાઈવાડી સ્ટેશન પરથી પાટા પર લાગેલી પ્લેટ ચોરી ગયા અજાણ્યા શખ્સો.

આજે પણ પાટણ અને ધોળકાની ખેત કેનાલમાં ગાબડા.. રાજ્યમાં રોજ રોજ પડતા ગાબડાને લઇ ખેડૂતોમાં રોષ… લગાવી રહ્યાં છે ભ્રષ્ટાચારનો આરોપ..

સુરતમાં નારી સંરક્ષણ ગૃહમાં માહિલાનો આપઘાત..3 દિવસ પહેલા નારી સંરક્ષણ ગૃહમાં આવેલી મહિલાએ ગળેફાંસો ખાધો..

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુનો ફુંફાડો..રાજકોટ અને જામનગરમાં વધુ 2ના મોત..અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી 57ના મોત..

રાફેલ પર આજે કેગ રાષ્ટ્રપતિ અને સરકારને રજૂ કરશે રિપોર્ટ.. સિબ્બલે કહ્યું રિપોર્ટ રજૂ કરવામાં પણ ગોટાળો..

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ સાથે ચંદ્રબાબુના ધરણાં..રાહુલ ગાંધી પણ જોડાયા ધરણામાં કહ્યું..જનતાને કરેલા વાયદા પૂરા કરે પીએમ મોદી

રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન હિંસક.. પથ્થરમારો, આગજની અને ખાનગી ગોળીબાર.. ગેહલોત સરકારને રેલવે ટ્રેક પર આવી વાત કરવા અલ્ટિમેટમ..

જમ્મુ કાશ્મીરના ઉરી સ્થિત સેનાના કેમ્પ પાસે ફાયરિંગ.. કેમ્પ પાસે 3થી 4 સંદિગ્ધ લોકો જોવા મળ્યા.. 2016માં આજ કેમ્પ પર થયું હતુ ફાયરિંગ..

Leave Comments