હેડલાઈન @ 3.00 PM

January 11, 2019 500

Description

ગુજરાત વાયબ્રન્ટ સમિટની તૈયારીઓનો ધમધમાટ.. 12 દેશના પાટનર વાયબ્રન્ટ સમિટમાં રહેશે હાજર.. 2700 ડેલિગેટ્સ સમિટમાં લેશે ભાગ..

સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર.. બાળકી પર દુષ્કર્મ આચરી લોહીલુહાણ હાલતમાં ઝાડીઓમાં ફેંકી.. પોલીસે ફરિયાદ નોંધી 2ની પૂછપરછ હાથ ધરી…

જયતિં ભાનુશાળીના હત્યારાઓની ઓળખ થઇ હોવાનો દાવો.. બે શખ્સો દ્વારા ભાનુશાળીની કરાઇ હત્યા..  મોડી રાત કે આવતીકાલે સવારે ભેદ ઉકેલાય તેવી શક્યતા..

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે શરૂ કરી તૈયારી… કોંગ્રેસ 2 તબક્કામાં જાહેર કરશે ઉમેદવારના નામ.. ડોર ટુ ડોર પ્રચાર કરવાનો અમિત ચાવડાનો દાવો..

આજથી બે દિવસ ભાજપની રાષ્ટ્રીય કારોબારી.. લોકસભા ચૂંટણી પહેલા કારોબારીમાં ઘડાશે ચૂંટણી જીતવાનો પ્લાન.. દિલ્હીના રામલીલા મેદાન ખાતે રચાશે પ્લાન…

સુરતમાં ઉતરાયણ પહેલા પોલીસ કમિશનરનો તગલખી નિર્ણય.. ઉત્તરાયણ અને બીજા દિવસે ઓવરબ્રિજ પર ટુ વ્હિલર પર પ્રતિબંધ.. વૈકલ્પિક રસ્તો લેવો પડશે..

લોકસભા પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઉથલ પાથલના એંધાણ.. અખિલેશ અને માયાવતી કરી શકે ગઠબંધન.. આવતી કાલે બેઠકની જાહેરાત..

વિવાદમાં ઘેરાયેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર રીલિઝ.. સોશ્યલ મીડિયા પર ફિલ્મના ભરપૂર વખાણ.. અનુપમ ખેરની ઉમદા અદાકારી..

કોંગ્રેસના નેતા વિરજુ ઠુમરનો સંદેશ ન્યૂઝ પર ખાસ ઈન્ટર્વયુ.. અમરેલીથી લોકસભા લડવાની વ્યક્ત કરી ઈચ્છા.. પરેશ ધાનાણીના જૂથથી માંડી રાષ્ટ્રીય મુદ્દાઓ પરના સટીક સવાલ..

Leave Comments