હેડલાઈન @ 3.00 PM

August 13, 2019 425

Description

સોનું 40 હજારની સપાટી નજીક પહોંચ્યું.. ભાવ તોલાએ 38,950.. ચાંદીમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પાંચ મહિનામાં 5 હજાર વધ્યાં..

ફરી એકવાર દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘો.. આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી..ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પડી શકે ભારે વરસાદ..

ધંધુકાના અનેક ગામોમાં 5 દિવસે પણ નથી ઓસર્યા પાણી.. તો અનેક કાચા મકાનો ધરાશાયી.. ઘરવખરી સંપુર્ણ પણે ખરાબ..

રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા મુદ્દે વિપક્ષનો હોબાળો.. વિપક્ષના સભ્યોએ સામાન્ય સભામાં રામધૂન બોલાવી..

ગુજરાતના નામાંકિત લોક કલાકારો ભાજપમાં જોડાયા…ઘનશ્યામ લાખાણી, ઉર્વશી રાદડિયા, હિતેશ અંટાળા અને દેવાંગી પટેલે કર્યા કેસરિયા…

આર્મી ચીફ બીપીન રાવતનું નિવેદન.. કહ્યું LoC પર પાકિસ્તાનની દરેક હરકતનો જવાબ જડબાતોડ અપાશે..

જમ્મુ કાશ્મીર મુદ્દે નાપાકને વધુ એક લપડાક.. ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થિની વાત નકારી.. આખરે ભારત આગળ ટ્રમ્પ પરાસ્ત..

Leave Comments