ભ્રષ્ટાચાર મુદ્દે ઉમરગામ પાલિકાના 14 હોદ્દેદારોને ભ્રષ્ટાચાર મુદ્દે દંડ… 14 હોદ્દેદારોને રૂપિયા 64.90 લાખનો ફટકારાયો દંડ…
તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે… ફેબ્રુઆરીથી મે સુધીમાં થશે ખરીદી કેન્દ્રો પર ખરીદી…
રાજકોટ કોર્પોરેશન કચેરી પર ડેપ્યુટી કમિશનરના વર્તન મુદ્દે NSUIએ મચાવ્યો હોબાળો… કાલે હોકી લઈ નીકળ્યા હતા બજારમાં…
મહાનગરોમાં 14 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહેલા રાત્રિ કર્ફ્યૂ અંગે લેવાઈ શકે છે નિર્ણય… ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે વિચારણા…
રાજકોટ સહિત સુરેન્દ્રરનગર અને વેરાવળમાં પહોચ્યો કોરોના રસીનો પહેલો ડોઝ… બપોર સુધીમાં વડોદરા સુરત પણ પહોચી જશે… ગુજરાતને ફાળવાયો 4 લાખ 81 હજારનો પહેલો ડોઝ
રાજકોટમાં વીર સાવરકર આવાસમાં એક મહિનાથી પાણી ન આવતા લોકોએ મચાવ્યો હોબાળો.. તો હળવદમાં લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો….
Leave Comments