હેડલાઈન @ 2 PM

June 12, 2019 275

Description

વેરાવળથી 325 કિમી દૂર વાયુ વાવાઝોડું…આફત પહેલા તંત્ર સજ્જ…NDRFની તમામ ટીમો ગ્રામ્ય વિસ્તારોમાં રાહત અને રેસ્ક્યૂ માટે તૈનાત…

મુખ્યમંત્રીએ લોકોને સહકાર આપવા કરી અપીલ…કહ્યુ, સ્થળાંતરમાં તંત્રને આપો સહકાર..14 જૂન સુધી રહેશે વાવાઝોડાની અસર..

વાવાઝોડાને લઈને રાજ્યમંત્રીઓને સોંપાઈ જવાબદારી…વિભાવરીબેન દવેએ ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટની લીધી મુલાકાત…અમરેલીમાં આર.સી. ફળદુએ તંત્રને કર્યુ સજ્જ…

આર્મીના રેસ્ક્યૂ જવાનો પહોચ્યા પોરબંદર…અલર્ટ વિસ્તારોમાં જવાનોને કરાશે તૈનાત…પોરબંદરના દરિયાકાંઠા પર હાઈઅલર્ટ…

વાયુની આફત પહેલા કંડલા પોર્ટ બે દિવસ માટે બંધ…કંડલા, અંજાર, ગાંધીધામ વિસ્તારમાંથી લોકોનું કરાયુ સ્થળાંતર….જખૌ બંદર પર પણ તંત્ર એલર્ટ…

કચ્છના નખત્રાણા નજીક વાનમાં આગ…ત્રણ બાળકોના ઘટનાસ્થળે મોત..ચારને ખસેડાયા સારવારમાં..તમામ સભ્યો એકજ પરિવારના…

Leave Comments