હેડલાઈન @ 12 PM

January 19, 2019 950

Description

પીએમ મોદીએ માતા હિરા બાના લીધા આશિર્વાદ.. માતા હિરાબાની તબિયત છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી છે નાદુરસ્ત.. 30 મિનિટ મુલાકાત લઇ પીએમ મોદીએ પુછ્યા ખબરઅંતર..

પીએમ મોદી સુરત અને સેલવાસની મુલાકાતે… મેડિકલ કોલેજ, રિંગરોડ, રિવરફ્રન્ટનું કરશે લોકાર્પણ.. તો એલ એન્ડ ટી કંપનીમાં તૈયાર થયેલી આર્મી ટેન્ક દેશને કરી સમર્પિત..

નવીમી વાયબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ.. પીએમ મોદીએ કહ્યું ભારતમાં છેલ્લા 4 વર્ષમાં વેપાર વધ્યો..ડુઇંગ બિઝનેસમાં 50માં ક્રમે આવવું છે….

વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતમા વિદેશી રોકાણની વર્ષા…માત્ર એક કલાકમાં 80 હજાર કરોડ રોકાણની જાહેરાત…અદાણી ગ્રુપ 55 હજાર કરોડનું કરશે રોકાણ…

માર્ચમાં લોકસભા ચૂંટણીની થઇ શકે છે જાહેરાત.. 3 જુને પૂર્ણ થાય છે વર્તમાન લોકસભાનો કાર્યકાળ..આંધ્ર, ઓડિસા,જમ્મુ-કાશ્મિરમાં પણ યોજાઇ શકે છે વિધાનસભાની ચૂંટણી..

મમતા બેનર્જીની રેલીમાં જોવા મળશે વિપક્ષનો જમાવડો.. કુમારસ્વામી, સ્ટાલિન, ચંદ્રબાબુ, ફારુક અબ્દુલ્લા, અખિલેશ, તેજસ્વિ સહિત કોંગ્રેસ અને બસપાના નેતાઓ પણ રહેશે હાજર..

જામજોધપુરમાં ખેતમજૂરે આત્મહત્યા કરતા ચકચાર.. લાંબા સમયથી મજૂરીકામ નહીં મળતા આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યાની ચર્ચા..

રાજ્યમાં ફરીથી સ્વાઈન ફ્લૂએ ઉંચક્યું માથું.. રાજકોટમાં 2 અને વડોદરામાં એકનું મોત.. રાજકોટમાં 18 દિવસમાં 53 કેસ, 8 દર્દીના મોત..

Tags:

Leave Comments