હેડલાઈન @ 12 PM

April 7, 2021 1700

Description

ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના વિસ્ફોટ.. નાયબ માહિતી નિયામક,સીએમ સુરક્ષાનાં ડીવાયએસપી સહિત ડ્રાઇવરનો રિપોર્ટ પોઝિટિવ…

ગુજરાતમાં સંક્રમણ વધતા મુખ્ય સચિવની તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક…રાત્રિ કર્ફ્યૂ વાળા શહેરોમાં કડકાઈથી કામ લેવા આદેશ…હોસ્પિટલમાં બેડ અને રસીકરણ પર ભાર આપવા સૂચના

કોરોના કેસ મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહાર.. અમદાવાદમાં ICU અને વેન્ટિલેટર પુરતા ન મળતા હોવાનો દાવો..રાજકીય પ્રવૃતિ બાજુ મુકી કામ કરવા આપી સલાહ..

કોરોનાના કેસ વધતા લોકોમાં ડર…શહેરોમાં ટેસ્ટિંગ માટે ઉમટ્યું લોકોનું હૂજુમ…લાબી કતારો અને અસગવડતામાં લોકો કરાવી રહ્યા છે કોરોના ટેસ્ટ…

દેશમાં કોરોનાની કફોડી સ્થિતિ…ભારતમાં 24 કલાકમાં 1 લાખ 15 હજાર નવા કેસ..અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક…3 દિવસમાં બીજી વખત આંકડો 1 લાખને પાર…

RBIએ યથાવત્ રાખ્યા વ્યાજદર..રેપો રેટ 4% તો રિવર્સ રેપો રેટ 3.35% જ રહેશે પણ EMIમાં કોઈ જ રાહતનું એલાન નહીં..ચાલુ વર્ષમાં 10.5% GDPનું અનુમાન..

Leave Comments

News Publisher Detail