હેડલાઈન @ 12 PM

February 23, 2021 1670

Description

મનપાના પરિણામોમાં ભાજપ 250ને પાર..તો કોંગ્રેસ માંડ 50 બેઠક પર પહોંચ્યું..વડોદરાને છોડી 5 મનપામાં ભાજપ જીત તરફ….

અમદાવાદમાં ભાજપનો દબદબો..ભાજપે 10 વોર્ડ પર નોંધાવી જીત… થલતેજ, નવરંગપુરા, વસ્ત્રાલ, ગોતામાં ભાજપની જીત..દરિયાપુર-દાણિલિમડામાં કોંગ્રેસની જીત..

તો ભાવનગરના વોર્ડ નંબર 7, 11માં ભાજપ પેનલની શાનદાર જીત,,, તો વડોદરામાં વોર્ડ 7, 10માં ભાજપ પેનલની જીત, અને વોર્ડ નંબર એકમાં કોંગ્રેસ પેનલની જીત.

જામનગરમાં વોર્ડ નંબર 5, 9માં ભાજપની જીત..તો વોર્ડ નંબર 13માં ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત…

ભાવનગરમાં મતગણતરી કેન્દ્ર બહાર હોબાળો.. EVMમાં છેડછાડના આરોપ સાથે કર્યો વિરોધ..

ચૂંટણીમાં દર્શકોનો વિશ્વાસ ટકાવી રાખવામાં સંદેશ ન્યૂઝ અગ્રેસર..સૌથી ઝડપી અને સચોટ મહાનગરપાલિકાના પરિણામ સંદેશ ન્યૂઝ પર…

Leave Comments

News Publisher Detail