હેડલાઈન @ 12 PM

February 12, 2019 500

Description

લુણાવાડાના પાંગળીમાતાના જંગલમાં વાઘ હોવાની વનવિભાગે કરી પુષ્ટિ…7 રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત 50થી વધુ કર્મચારીએ શરૂ કર્યુ સર્ચ…વાહનચાલકે વાઘ હોવાની કરી હતી જાણ…

અમિત શાહે નિવાસસ્થાને ભાજપનો ધ્વજ ફરકાવી સ્ટીકર લગાવી ઘર ઘર ચલો અભિયાનની કરી શરૂઆત..  સંબોધનમાં કહ્યુ જનતા મોદીજીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવા તૈયાર…

સ્વાઈન ફ્લૂનો વધતો કહેર.. ધનસુરામાં સ્વાઈન ફ્લૂથી એકનું મોત….ત્રણ સારવારમાં…સૌરાષ્ટ્રમાં રોગચાળા સામે કૉંગ્રેસે કર્યુ ઉકાળા વિતરણ..રાજ્યમાં અત્યાર સુધીમાં 58થી વધુના મોત…   (33,34)

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો.. 9 દિવસમાં 210 દર્દી દાખલ.. દૂષિત પાણીના કારણે વકરતી સમસ્યા..

ગાંધીનગરમાં શંકાસ્પદ સિરિયલ કિલર રાની નામની વ્યંઢળના CCTV ફૂટેજ આવ્યા સામે….રાની હત્યા કરતી હોવાની પોલીસને છે આશંકા…અગાઉ સ્કેચના આધારે કરી તપાસ…

લગ્ન પ્રસંગમાં ફાયરિંગની વધુ એક ઘટના.. સુરતમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પુત્રના લગ્નમાં ફાયરિંગ.. દ્રારકામાં ફાયરિંગમાં એક મહિલાનું મોત..

દિલ્લીના કરોલ બાગ હોટલમાં આગથી 17ના મોત, જીવ બચાવવા ચોથા માળથી 3 લોકો કૂદ્યા..25 લોકોને બચાવી લેવાયા..બીજા અને ચોથા માળ પર આગની સૌથી વધુ અસર…

આગામી બે દિવસમાં ઠંડીથી મળશે રાહત…ઠંડીમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી…હાલ સૂકા પવનોને કારણે ઠંડી યથાવત…

Leave Comments