હેડલાઈન @ 11PM

October 28, 2020 185

Description

10 મહિનામાં જ સાસૂ વહુના ઝગડાનો કરૂણ અંજામ. પુત્રવધુએ સાસુની કરપીણ હત્યા કરી લાશને સળગાવી..

સુરતના અમરોલીમાં વધુ એક હત્યાને અંજામ. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીના પતિની કરી હત્યા

વડનગરમાં આધેડની હત્યાનો ઉકેલાયો ભેદ. પેરોલ પરના આરોપીઓએ લૂંટના ઈરાદે હત્યાને આપ્યો અંજામ

નોકરી અપાવવાના બહાને લાખોની છેતરપિંડી. છેતરપિંડી આચરતા હર્ષિલ લિબાંચિયાની થઈ ધરપકડ.

Leave Comments