હેડલાઈન @ 11PM

October 17, 2020 155

Description

વધુ એક દિકરીની હત્યા કરાયેલી મળી લાશ. બનાસકાંઠામાં સગીરા પર દુષ્કર્મ આચરી ગળુ કાપી હત્યા કરનાર હેવાન ઝડપાયો.

જૂનાગઢમાં ડબલ મર્ડર મિસ્ટ્રીનો ઉકેલાયો ભેદ. એક સાથે બે બે હત્યાને અંજામ આપનાર ભાઈ-બહેન થયા જેલ હવાલે

પ્રેમમાં પાગલ પ્રેમીએ હત્યાને આપ્યો અંજામ. જેતપુરમાં પ્રેમિકાના મામાની હત્યા કરનાર પ્રેમી સહિત 4આરોપીની ધરપકડ

અમદાવાદમા નજીવી બાબતમાં એક યુવકે પાડોશમાં રહેતા યુવકની કરી હત્યા. હત્યારો પોલસ સકંજામાં

Leave Comments