હેડલાઈન @ 11PM

November 20, 2020 200

Description

અમદાવાદના કૃષ્ણનગરમાં ચોંકાવનારી ઘટના..પરિણીતાએ કોરોના હોવાના ભયમાં કર્યો આપઘાત..એસિડ ગટગટાવી મોતને કર્યુ વ્હાલુ

નવસારીમાં દિવાળી ટાણે લૂંટારૂઓનો આતંક.. વેઈટરના માથા પર દેશી કટ્ટો મૂકી ફિલ્મી સ્ટાઈલમાં આચરી લૂંટ

કોંગ્રેસના અગ્રણી અને કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ પર લાગ્યા ગંભીર આરોપ..મયૂરસિંહ જાડેજા પર રૂપિયા માટે ફ્લેટ પચાવી પાડવાનો અને દેહ વ્યાપારનો આરોપ

કેશોદમાં ડિલિવરી બોયે માલિક સાથે જ કરી છેતરપીંડી..ફેક આઈડી બનાવી અસલી માલ લઈ નકલી પરત મોકલવાનુ ષડયંત્ર

 

 

 

Leave Comments