હેડલાઈન @ 11PM

November 19, 2020 200

Description

જામનગરમાં યુવકની થઈ હત્યા. પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા

રાજકોટમાં બંધ મકાનને બનાવ્યું નિશાન. મકાનમાંથી 10 લાખ રોકડ અને 29 તોલા સોનાની ચોરી કરી તસ્કરો ફરાર

બોડેલીમાં શાકભાજીના વેપારી પાસેથી લૂંટ. પોલીસના સ્વાંગમાં 6 જેટલા શખ્સો લૂંટ કરી થયા ફરાર

કેશોદમાં એકસાથે 4 કારખાનામાં ત્રાટક્યા બે તસ્કરો. રોકડ રકમની ચોરી કરી થયા ફરાર.

Leave Comments