હેડલાઈન @ 11 PM

January 22, 2020 455

Description

આડા સબંધની શંકામાં પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ.. શાકમાં મીઠું નાંખવા જેવી બાબતે થઇ હતી તકરાર.. હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ

અમરેલીમાં સામે આવ્યો લવ જેહાદનો કિસ્સો.. વિધર્મી યુવકે ઓળખ છુપાવી આચર્યુ દુષ્કર્મ.. લગ્નનો ઇન્કાર કરતા નોંધાઇ ફરિયાદ

નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં કોર્ટમાં દાખલ કરાઇ ચાર્જશીટ.. વૉન્ટેડ નિત્યાનંદ સામે ગમે ત્યારે જાહેર થઇ શકે છે રેડ કોર્નર નોટીસ

ગાંધીનગરમાં ભેખડ ધસી પડતા 4 શ્રમિકોના મોત.. બે શ્રમિકોનાં ઘટનાસ્થળે.. બેનાં સારવાર દરમ્યાન મોત.. રિલાયન્સ ચોકડી પાસે નિર્માણકાર્ય દરમિયાન બની ઘટના

કચ્છમાં MLA પ્રદ્યુમનસિંહના પુત્રની પોસ્ટ વાયરલ.. જુદી જુદી 3 બંદૂકથી ફાયરિંગ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

સુરેન્દ્રનગરનાં 16 ગામમાં સ્વાતિ સંસ્થાનો સર્વે.. 37 ટકા મહિલાઓ જાતિય સતામણીનો ભોગ બન્યાનો થયો ખુલાસો.. 30 ટકા છોકરીઓ સતામણીનાં કારણે છોડી દે છે ભણતર

પ્રદેશ સંગઠનની સંરચના અગાઉ ભાજપને ફટકો..વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારનું રાજીનામું…પક્ષમાં અવગણનાનો આરોપ..

Tags:

Leave Comments