હેડલાઈન @ 11 PM

January 18, 2020 335

Description

વડોદરામાં અપહરણ બાદ યુવકને જીવતો સળગાવ્યો..જુની અદાવતમાં બુટલેગર અનુ કહારે સાગરિતો સાથે મળી યુવકની કરી હત્યા..3 આરોપીની ધરપકડ

સુરતમા બોઇલ કરવાના બહાને 3 કરોડથી વધુના હીરાની ચોરી.. 1300 કેરેટ જેટલા હીરાની કારીગરે જ ચોરી કર્યાની ચર્ચા..

LRDમાં પુત્રોને અન્યાય થયો હોવાથી જૂનાગઢમાં પિતાએ કર્યો આપઘાત.. હોસ્પિટલ બહાર માલધારી સમાજે કર્યો વિરોધ..સીએમે કહ્યું સુસાઇડ નોટની થશે તપાસ

ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો જ..7 જિલ્લા પાર કરી હરીયાણાથી જુનાગઢ પહોંચ્યું દારૂનું કન્ટેનર..મુખ્યમંત્રીએ કહ્યું દારૂબંધી છે એટલે દારૂ પકડાય છે..

સુરતમાં નિષ્ઠુર માતા 5 કલાક પહેલા જ જન્મેલ બાળકીને કચરાપેટીમાં ફેંકી ફરાર…કિશોરીએ બચાવ્યો માસુમનો જીવ..108ની ટીમે કરી સારવાર..

નિર્ભયા કેસમાં  ચારેય દોષિતોને 1 ફ્રેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી માટે નવો ડેથ વોરન્ટ ઇસ્યુ. હજુ 3 દોષિતો પાસે દયા અરજીનો ઓપ્શન. નિર્ભયાના માતાએ ઠાલવ્યો આક્રોશ.

ઉત્તર પશ્ચિમના ઠંડા પવનથી ઠુઠવાયું ગુજરાત..હજુ ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી..5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર

Tags:

Leave Comments