હેડલાઈન @ 11 AM

April 15, 2019 350

Description

ગુજરાતમાં શાહનો ઝંઝાવાતી પ્રચાર.. ગીર સોમનાથ અને ડીસામાં અમિત શાહની જાહેરસભા.. કોડિનારમાં મનસુખ માંડવિયા રહેશે હાજર…
==
રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે.. અમરેલીમાં પરેશ ધાનાણી માટે પ્રચાર કરશે.. જેસર રોડ પર જાહેર સભાને સંબોધશે..
==
અલ્પેશના કારણે ઠાકોર સેના,ઠાકોર સમાજ અને કોંગ્રેસમાં ડખા.. અલ્પેશ સામે પગલા લેવાથી કોંગ્રેસની પીછેહટ.. તો કોંગ્રેસના જ OBC નેતાઓ વચ્ચે ખેંચતાણ..
==
આઝમ ખાનના જયાપ્રદા પર વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાયું.. સુષમાએ કહ્યું, દ્રૌપદીનું ચીરહરણ થઇ રહ્યું છે.. મુલાયમસિંહ મૌન ન રહે..
==
મત મેળવવા નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતર્યા નેતાઓ.. લલિત કગથરાએ ભાજપના નેતાઓને ગણાવ્યા હલકટના પેટના.. તો વિ.કે.ખાંટનો રૂપિયા સાથે ફોટો થયો વાયરલ..
==
જેટ એરવેઝ પર આર્થિક સંકટ.. 1500 કરોડ રૂપિયા નહીં મળે તો, 26 વર્ષ જૂની કંપની થઇ જશે બંધ.. 1100 પાયલટ્સની હડતાળ પર જવાની ચિમકી..
==
ધમધોખતા તાપ વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો.. કચ્છ, તાપી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા.. ખેડૂતોની ચિંતામાં વધારો..
==
ઉનાળાના આરંભથી જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ.. મોટા ભાગના શહેરો 40 ડિગ્રી તાપમાનને પાર.. અમદાવાદમાં 42.4 ડિગ્રી તાપમાન..
==

Leave Comments