હેડલાઈન @ 11 AM

January 11, 2019 410

Description

આજથી બે દિવસ ભાજપની રાષ્ટ્રીય કારોબારી.. લોકસભા ચૂંટણી પહેલા કારોબારીમાં ઘડાશે ચૂંટણી જીતવાનો પ્લાન.. દિલ્હીના રામલીલા મેદાન ખાતે રચાશે પ્લાન…

લોકસભા ચૂંટણી પહેલા માયાવતી-અખિલેશ વચ્ચે ગઠબંધનના એંધાણ.. આવતી કાલે થઇ શકે બેઠકોની જાહેરાત.. આજે પત્રકાર પરિષદ..

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના દુબઇ પ્રવાસે.. એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત.. લોકોએ રાહુલના સ્વાગતમાં લગાવ્યા નારા..

સુરતના હજીરા રોડ પરથી ત્રણ વર્ષની બાળકી લોહીલુહાણ હાલતમાં મળી… અપહરણ બાદ દુષ્કર્મની આશંકા… ઘર નજીકથી એક નરાધમ ઉપાડી ગયો હતો બાળકીને..

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તપાસનો ધમધમાટ.. SIT દ્ગારા જયંતિ ઠક્કરની કરવામાં આવી પુછપરછ.. ભાનુશાળીના પુત્રએ નોંધાવી છે ફરિયાદ…

ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો હાહાકાર.. રાજકોટમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત.. 11 દિવસમાં 4 લોકોના સ્વાઇન ફ્લુથી મોત.. 21 દર્દી નોંધાયા..

આલોક વર્માને સીબીઆઇ ચીફનાં પદ પરથી હટાવાયા.. સિલેક્ટ કમિટીએ કર્યો નિર્ણય.. સુપ્રીમનાં નિર્ણય બાદ પદ પર આવતાં જ નિર્ણયો લેવા માંડ્યા હતા વર્મા..

ગુજરાતમાં વધશે ઠંડી… રાજસ્થાન પર સાયકલોનિક સરક્યૂલેશન… કચ્છમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના… ઉત્તરાયણ પર 25 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન..

Tags:

Leave Comments