હેડલાઈન @ 11 AM

September 27, 2020 620

Description

કોરોના કાળ વચ્ચે PM નરેન્દ્ર મોદી કરશે મન કી બાત.. રેડીયો પર લોકો પાસેથી માંગશે અભિપ્રાય…PM 16મી વાર કરી રહ્યા છે મનકી બાત

સીરમ ઇંસ્ટીટ્યુટના સીઇઓના રસી માટે 80 હજાર કરોડની માંગણી વાળા નિવેદન પર રાહુલનો ટોણો…કહ્યું કાશ કોવિડ એક્સેસ સ્ટ્રેટેજી જ હોતી મન કી બાત….

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર….એક જ દિવસમાં 454 કેસ અને 30 લોકોના મોતથી ફડફડાટ….રાજકોટમાં 168 અને જામનગરમાં 110 કેસ…

ગુજરાત અને રાજસ્થાનની સરહદે અનામતની આગ…રાજસ્થાનના ડુંગરપુરમાં શિક્ષકોની ભરતી પર આક્રોશની આગ…દુકાનો તોડફોડ…વાહનોમાં આગ…

વડોદરામાં એડિશનલ કલેક્ટર સુરેશ ગામિતનાં શંકાસ્પદ મોત…15 દિવસથી ઓફિસ નહોતા ગયા. સહકર્મીઓ માનસિક ત્રાસ આપતા હોવાની વાત આવી સામે…

મહારાષ્ટ્રમાં શિવસેનાનો કોંગ્રેસ એનસીપી સાથે મોહભંગ થયાના એંધાણ….સંજય રાઉત અને દેવન્દ્ર ફડનવીસ વચ્ચે થઇ બેઠક…રાઉતે કહ્યું અમે દુશ્મન નથી…

Leave Comments