હેડલાઈન @ 11 AM

September 16, 2020 1085

Description

LAC પર ચાઈના દ્વારા ચાર વખત ઘૂસણખોરીનો પ્રયત્ન… પેગોંગમાં 28 ઓગસ્ટે પણ ભારત-ચીન વચ્ચે થયું હતુ ફાયરિંગ…

સાંસદ અભય ભારદ્વાજના સ્વાસ્થ્યમાં સુધારો… આજે શરીરમાં ઓક્સિજન લેવલમાં થોડો વધારો… ત્રણ ડોક્ટરની ટીમ સ્વાસ્થ્ય પર રાખી રહી છે સતત નજર…

વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા… સ્વનિધિ યોજના અંતર્ગત લોન માટે વોર્ડ ઓફિસ બહાર લાગી લાંબી કતારો…

જૂનાગઢનું દાણાપીઠ અને જામનગરના ગ્રેઈન માર્કેટમાં 15 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન… તો રાજકોટમાં સ્ટેશનરીના વેપારીઓ દ્વારા પણ આંશિક બંધની જાહેરાત…

ઊંઝા APMCમાં કરોડોના કૌભાંડમાં ખુલાસો… બિલ પર અલગ અલગ રકમ ભરી આચર્યું કૌભાંડ… સંદેશ ન્યૂઝે કર્યો હતો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ

દક્ષિણ આફ્રિકામાં ભારતીય નાગરિકો નથી સુરક્ષિત… મુંબઈ અને ભરૂચના યુવકોની થઈ લૂંટ… વેન્ડા સિટીમાં 24 કલાકમાં લૂંટની બીજી ઘટના…

Leave Comments