હેડલાઈન @ 11 AM

February 14, 2020 1640

Description

બિન અનામત આંદોલનકારીઓને માગને લઇને આજે મહત્વની બેઠક.. સીએમ, ડેપ્યુટી સીએમ વચ્ચે યોજાશે બેઠક.. સમાજની લાગણીથી સીએમને કરાશે વાકેફ

બિન અનામત વર્ગની મહિલાઓનાં આંદોલનનો ત્રીજો દિવસ.. વિરોધ પ્રદર્શન કરતી એક મહિલાની તબીયત લથઢી.. સારવાર અર્થે ખસેડાઇ

કોંગ્રેસનાં સંગઠન મામલે રાજીવ સાતવનું નિવેદન.. કહ્યું 10-15 દિવસમાં સંગઠનની કામગીરી થશે પૂર્ણ.. માર્ચ મહિનાનાં પ્રથમ સપ્તાહમં જાહેર થઇ શકે માળખું

પુલવામામાં 40 જવાનોનો જીવ લઇ જનાર આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ.. સમગ્ર દેશમાં વીર શહીદોને વિશેષ શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમો

પુલવામા હુમલાનાં એક વર્ષ પર રાહુલે ટ્વીટ કરી છેડ્યો વિવાદ.. રાહુલે પૂછ્યો હુમલાનો સૌથી વધુ ફાયદો કોને થયો.. સરકારે કોને દોષી ઠેરવ્યા..

ડોનાલ્ડ ટ્રમ્પનાં આગમન પહેલાં અમેરિકન ડેલિગેશન અમદાવાદની મુલાકાતે.. વિવિધ સ્થળો અને તૈયારીઓની મેળવશે માહિતી

સોશ્યલ મિડિયા પર માહિતીની ગુપ્તતાનાં દિવસો થશે પૂરા.. સરકાર લાવશે આવતા મહિનાથી નવો કાયદો.. ફેસબૂક, વોટ્સએપે સરકારને આપવી પડશે માહિતી

આજે વેલેન્ટાઇન્સ ડે.. દેશભરમાં ધામધૂમથી ઉજવણી.. સુરત અને અમદાવાદની શાળાઓમાં માતૃ-પિતૃ વંદના કરાવીને કરાઇ ઉજવણી

Leave Comments