હેડલાઈન @ 11 AM

October 21, 2019 1250

Description

ગુજરાતની 6 બેઠકો પર અત્યારસુધીમાં સરેરાશ 9  ટકા મતદાન..અત્યાર સુધી સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ…સૌથી વધુ બનાસકાંઠાના થરાદમાં અને અમરાઈવાડીમાં સૌથી નોંધાયુ મતદાન…

મહારાષ્ટ્ર અને હરિયાણામાં સરેરાશ 9 ટકા મતદાન… હરિયાણામાં 11 વાગ્યા સુધીમાં 15.38 ટકા મતદાન..તો મહારાષ્ટ્રમાં 11 વાગ્યા સુધીમાં 7.39 ટકા મતદાન…

મહારાષ્ટ્રમાં મતદાન માટે અભિનેતાઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ…અમીર ખાન સહિત અનેક મોટી સેલિબ્રેટીએ મતાધિકારનો કર્યો ઉપયોગ.. રાજકીય દિગ્ગજો પણ કતારમાં ..

ગુજરાતમાં મતદાન શરુ થતાની સાથે જ ઇવીએમ ખોટવાનો સિલસિલો શરુ..ખેરાલુ,રાધનપુર સહિત અન્ય 4 જગ્યાએ ઇવીએમ ખોટવાતા મતદારોની લાગી લાંબી લાઇન

પીએમ મોદી સહિત અમિત શાહે ટ્વિટ કરી લોકતંત્રનાં આ પર્વમાં ભાગીદાર થવા કરી અપીલ.. યુવાનો વધારેમાં વધારે મતદાન કરે તેવુ વડાપ્રધાનનુ આહવાહન….

અરવલ્લીના બાયડમાં મતદારોને રુપિયા વેચતા હોવાનો વીડિયો વાયરલ….કોંગ્રેસનાં સહકારી આગેવાન મતદારોની યાદી બનાવી રુપિયા વહેતા હોવાનો આરોપ..

Pokમાં ભારતીય સેનાની મોટી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં હડકમ….ફફડી ઉઠેલા પાકિસ્તાનનુ એક જ રટણ  ભારતે નથી કર્યા કોઇ આતંકી કેમ્પ નષ્ટ

Tags:

Leave Comments