હેડલાઈન @ 11.30 PM

January 11, 2019 305

Description

દુબઇની ધરતી પરથી રાહુલે 2019ની લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂક્યું… કહ્યું સાડા ચાર વર્ષ દેશે એસહિષ્ણુતા જોઇ, હવે સહિષ્ણુતાનો વારો…

રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી….અમિત શાહે કહ્યું મોદી જેવા નેતા દુનિયાની કોઇ પાર્ટી પાસે નથી…એક જ અઠવાડીયામાં બે મોટા નિર્ણય લીધા..લોકસભામાં ભાજપ જીતશે..

હત્યા પહેલા 3 તારીખે જયંતિ ભાનુશાળી અને યુવતી હતા સાથે..મુંબઇથી ફ્લાઇટમાં આવ્યા હતા ભૂજ..ગમે ત્યારે હત્યારાઓનો ભૂટી શકે છે ભાંડો

સામી ચૂંટણીએ કોંગ્રેસમાં કકળાટ ખાળવા પ્રદેશ માળખુ ફરી ગઠીત થાય તેવા એંધાણ.. કામ નહીં કરનાર હોદ્દેદારોને જવાબદારીમાંથી કરાઇ શકે છે મુક્ત..

અમદાવાદમાં બિલ્ડરના ત્રાસથી કંટાળી લેબર કોન્ટ્રાક્ટરે કર્યો આપઘાત..ત્રણ બિલ્ડરે રૂપિયા ન આપ્યાનો સુયસાઇટ નોટમાં ઉલ્લેખ..

18થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનને આમંત્રણ મુદ્દે મુખ્ય સચિવ જે.એન.સિંઘનું નિવેદન. કહ્યું; પાકિસ્તાન આવે એમા કંઇ ખોટુ નથી.

ઈસરો રચશે ઈતિહાસ…સમાનવ ગગનયાન મિશનનું ડિસેમ્બર 2021માં લોન્ચિંગ…એપ્રિલના અંતે ચંદ્રયાન-2 મિશનનું લોન્ચિંગ

Leave Comments