હેડલાઈન @ 10PM

November 21, 2020 125

Description

સુરત.. વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ શરૂ.. તંત્ર સજ્જ.. લોકોને અપાઇ સૂચના.. જાહેરનામા પણ પડાયા બહાર

વડોદરામાં કર્ફ્યૂની શરૂઆત સાથે જ પથ્થરમારો… નાગરવાડા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ આવ્યા સામ-સામે.. વાહનોમાં કરી તોડફોડ…

રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 1515 પોઝિટિવ કેસ નોંધાયા.. અમદાવાદમાં 373…તો સુરતમાં 262 કેસ નોંધાયા…

હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં અમદાવાદના દર્દીઓને આણંદ લઈ જવાયા… 24 કલાકમાં 50 દર્દીઓને આણંદ જિલ્લાની હોસ્પિટલમાં કરાયા દાખલ…

દક્ષીણ ભારતમાં વર્ચસ્વ વધારવા ભાજપે શરૂ કરી તૈયારી… AIADMK- BJP સાથે મળીને લડશે 2021ની ચૂંટણી… તમીલનાડું પ્રવાસ દરમિયાન અમિત શાહે કરી જાહેરાત…

ડ્રગ્સ લેવાનાં કેસમાં કોમેડિયન ભારતીસિંહની ધરપકડ.. ભારતીનાં પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ.. NCBએ ભારતીનાં ઘરેથી ઝડપ્યો હતો ગાંજો..

Leave Comments