હેડલાઈન @ 10PM

October 17, 2020 95

Description

ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત 94મા સ્થાને… બાંગ્લાદેશ, મ્યાંમાર, પાકિસ્તાન પણ આગળ… રાહુલ ગાંધીના સરકાર પર ખાસ મિત્રોના ખિસ્સા ભરવાનો આક્ષેપ…

દેશમાં સ્પૂતનિક-V રસીના ટ્રાયલને મંજૂરી… પીએમ મોદીએ કહ્યુ- દરેકને મળી શકે તેના માટે ચૂંટણી આયોજનની જેમ થાય વેક્સિનનું વિતરણ..

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1161 કેસ નોંધાયા તો, 9 દર્દીના મોત… સૌથી વધુ સુરતમાં 239 કેસ અને 2ના મોત…

કોંગી ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ધારીના ઉમેદવાર જે.વી. કાકડિયાને કહ્યા જયચંદ… તો કાકડિયાએ દૂધાતના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા…

દમણમાં ખેલૈયાઓ માટે ખૂશીના સમાચાર… પ્રશાસને કોવિડની માર્ગદર્શિકા મુજબ ગરબાની આપી છૂટ… મંજૂરી બાદ દમણમાં યોજી શકાશે ગરબા

ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર પૈતૃક ગામ માણસાની મુલાકાતે… પ્રથમ નોરતે માતાજીનું કર્યુ પૂજન-અચર્ન…

Leave Comments