હેડલાઈન @ 10PM

September 27, 2020 200

Description

પંજાબ-હરિયાણામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન… વિપક્ષના વાંધા વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદ દ્વારા પારીત કૃષિ બિલોને આપી મંજૂરી… અકાલી દળે ગણાવ્યો દેશ માટે કાળો દિવસ

લદાખમાં LAC નજીક ભારતીય સેનાએ ટી-90, ટી-70 ટેન્કોની કરી તેનાતી… ફ્રાંસે 5 રફાલની બીજી બેચની ભારતને કરી સોંપણી… ઓક્ટોબરમાં યુદ્ધવિમાનો આવશે ભારત…

રાજ્યમાં કોરોનાના નવા 1411 નવા કેસ, દસના મોત… તો દેશમાં કોરોનના કુલ કેસની સંખ્યા 60 લાખને પાર પહોંચી… 27 દિવસમાં 23 લાખ નવા કેસ, 21 લાખ રિકવર….

રાજસ્થાનમાં શિક્ષક ભરતીનું આંદોલન સમેટાયું… ગહેલોત સરકાર જશે સુપ્રીમ કોર્ટમાં… સરકારે કર્યુ શરતી સમાધાન… હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત…

અમદાવાદની સરકારી હોસ્પિટલમાં કરોડોના કૌભાંડ… સોલા સિવિલમાં ઓક્સિઝનની તો એલજી અને શારદાબેન હોસ્પિટલમાં PPE કીટની ખરીદીમાં કરી કટકી…

રાજકોટમાં કોરોના સારવારના રેમેડિસીવીર ઈન્જેક્શનની કાળાબજારી… બમણા ભાવે વેંચતા ઈન્જેક્શન વેચતા પાંચ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા…

 

Leave Comments