ગુજરાતની વધુ એક હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ થયા ભડથું… રાજકોટની હોસ્પિટલમાં આગ પર તપાસના આદેશ…
રાજકોટ અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટનો સુઓમોટો… કહ્યું આ પ્રકારની ઘટનાઓ નથી સ્વીકાર્ય… રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ…
વગર માસ્કે ફરતા લોકોને 8 દિવસ માટે જવું પડશે કોવિડ સેન્ટરમાં કામ કરવા… બેદરકારોને હાઇકોર્ટનો આકરો આદેશ…
પોલીસની મંજુરી વગર હવે દિવસે પણ થઇ શકશે લગ્ન… ઘોડે નહીં ચઢાય અને બેન્ડવાજા પણ નહીં વાગે…
પીએમ મોદી ફરી આવી રહ્યા છે આવતીકાલે ગુજરાત…અમદાવાદમાં રસીના પરીક્ષણની સમીક્ષા..બાદમાં જશે હૈદરાબાદ…
દેશનો બીજા ત્રિમાસિક ગાળાનાં વિકાસદર ફરી માઇનસમાં… જુલાઇથી સપ્ટેમ્બરનો જીડીપી -7.5 ટકા.. મંદીનો સરકારે કર્યો સ્વીકાર…
Leave Comments